મને જાણી ને આનંદ થયો કે આપડા ગામ ના ભાઈઓ દ્વારા આ બાલવા youth foundation ની શરૂઆત કરવામાં આવી .જીવદયા જેવી સારી બાબતો એ આપડા માટે કર્તવ્ય છે.
આ youth foundation ને મારા લાયક કઈ પણ કામ હોય તો જરૂર યાદ કરજો.
एकता बिन होता है हर कार्य अपूर्ण, इसे अपनाकर करे हमारे संकल्प को पूर्ण ।