+91 9913419334 | +91 9016925840

બાલવા યુથ ફાઉન્ડેશન આપનું હાર્દિક સ્વાગત કરે છે.

About Us


Balva Youth Foundation a Non-Government and Non Profit making organization, Established to work in the areas of Health Care, Education, Disaster Relief, and to provide amenities and facilities to needy people, Financial Inclusion, Agricultural and Animal Husbandry, Spreading Awareness on Government Schemes, Women and Child Development, Sanitation and Water Purification, and other Volunteering Activities.We are working in Balva for over a past few years as an unorganised structure, since 2020 the organization has grown both in scope and geographical coverage .we are working for a world where all people live in dignity and security. To complete a journey, we must step forward first. We continue to do our duty quietly and relentlessly and try our level best to solve the problems of the society without any hue and cry. Our aim is to wipe out tears of those poor and to do their social endowments.

બાલવા યુથ ફાઉન્ડેશનએ એક બિન નફાકારક બિન સરકારી સેવાભાવી સંસ્થા છે જેનું સંચાલન તથા વહીવટ ગામના યુવાનો દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના આરોગ્ય, શિક્ષણ , આપદા રાહત , ગરીબ કલ્યાણ, આર્થિક સમાવેશન (વિત્તીય સમાવેશન),સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર તથા તેમાં સેવાકીય ભૂમિકા, ખેતીવાડી તથા પશુપાલન, મહિલા અને બાળવિકાસ, સ્વચ્છતા અને પેયજળ વિગેરે જેવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ ને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવેલી છે. આ સંસ્થા કેટલાક વર્ષો પૂર્વે ગામના ઉત્સાહી તથા લોક્સેવાભીમુખ યુવાનો દ્વારા અસંગઠિત માળખારૂપે સ્થપાઈ હતી જેને ૨૦૨૦માં વધુ સેવાકીય પ્રવૃત્તિ અને પારદર્શિતા તથા સુદ્રઢ સંચાલનના હેતુસર સંગઠિત માળખામાં ફેરવવામાં આવી. ૨૦૨૦ પછી આ સંસ્થાએ પોતાની પૂર્ણ ઇચ્છાશક્તિ દ્વારા સર્વગ્રાહી નેતૃત્વ અને સંચાલનનો પરિચય આપી પોતાનો કાર્યવિસ્તાર અને ઉદ્દેશ્યો વધુ દ્રઢ અને વિસ્તૃત બનાવ્યા છે અને સમયાંતરે વટવૃક્ષની જેમ સર્વગ્રાહી સ્વરૂપે સ્થાપવાના લક્ષ્યાંકો ધરાવે છે. આ સંસ્થા સમાજના છેવાડાના માનવીનું ઉત્થાન થાય એ હેતુસર સતત કાર્યશીલ રહેલ છે

THE PILLARS WE STAND ON:

Equality

All human beings are born free and equal.

  • - United Nations

Honesty

Honesty saves everyone’s time

  • - Mother Teresa

Transparency

A lack of transparency results in distrust and insecurity.

  • - Dalai Lama

Kindness

Kindness never goes out of fashion

  • - Swami Vivekananda