જય સ્વામીનારાયણ, જે રીતે દર વર્ષે ગણેશ ઉત્સવ દરમ્યાન મહાદેવ વાસ મા મિત્ર મંડળ દ્વારા જે રીતે સફાઈ કામગીરી હાથ ધરી આખા
મહાદેવ વાસ ની સાફ સફાઈ કરવામાં આવે છે એવી જ રીતે આપણા ગામના દરેક મહોલ્લાના મિત્રો ભેગા કરી આખા ગામની જો વર્ષમાં 4 કે 5 વખત આવી રીતના સફાઈ કરવામાં આવે તો આખા ગામમાં સ્વચ્છતા જળવાશે તથા આવો એકત્રિત થયેલ તમામ કચરો એક જ જગ્યાએ નાખી ત્યાં નષ્ટ કરી પ્રદૂષણ અટકાવી શકાય આવી રીતના સફાઇ કર્યા પછી મહાદેવ વાસ બેથી ત્રણ મહિના સુધી એકદમ સાફ રહે છે તો શું આપણા ગામમાં આવી રીતના સફાઇ ના થઈ શકે